| અંતઃશ્વસન અનામત કદ $(IRV)$ | ઉચ્છ્વસન અનામત કદ $(ERV)$ |
|---|---|
| $(1)$ બળપૂર્વકના અંતઃશ્વસન દ્વારા વ્યક્તિ જેટલી વધારાની હવા અંદર લઈ શકે છે તે કદ. | $(1)$ બળપૂર્વકના ઉચ્છ્વસન દ્વારા વ્યક્તિ જેટલી વધારાની હવા બહાર કાઢી શકે છે તે કદ. |
| $(2)$ સરેરાશ કદ $2500 \; ml$ થી $3000 \; ml$ હોય છે. | $(2)$ સરેરાશ કદ $1000 \; ml$ થી $1100 \; ml$ હોય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo